Thursday, December 8, 2016

Current affairs(1 nov-4 nov) free pdf in English

Current affairs in English 




1 November


Centre notifies rules for Real Estate Act for five UTs

Government fixed minimum wage of farm worker Rs 350 per day




International Forum on Adopting an ICT Perspective to Education and Learning held in New Delhi


Govt formulating national policy to reduce alcohol dependency


Kerala becomes 3rd open defecation free state

RBI Opened Second Banking Ombudsman Office In New Delhi


Banks to report frauds of Rs 1 crore and above to CVC



NHPC commissioned 50 MW wind power project in Rajasthan


Twitter India head Rishi Jaitly quits after 4-year stint


Saptarshi Roy takes charge as Human Resource Director of NTPC

Bindheswar Pathak appointed as Brand Ambassador Of Swachh Rail Mission

Lieutenant General J S Sandhu takes charge as GoC of Chinar Corps

Lewis Hamilton won Mexican Grand Prix

World Cup top-scorer Klose retired at 38


Broadway Star Tammy Grimes Died

November 1 declared No Tobacco Day in Punjab

World Vegan Day – November 1 2016

2 November


Govt  to launch equity fund of up to $2  billion.

I & B Ministry prepared  promotional funds  for India’s  entry to  Oscars ,other festivals.

MoU signed for enabling online submission of applications under PMAY

Delhi govt launches Rs.200Cr Yamuna riverfront project at Sonia Vihar

RCEP members  worry greater market access to china.

Austarlia announced 19 grants worth $6.3 million for projects with India.

SEBI granted in-principle approval  to BSE for  global exchange.

BSE revised transaction charges  for currency derivatives.

State Bank of India cuts home loan interest rates to lowest

ATM Manufacture NCR bags largest ATM order from SBI for over 7,000 machines

Sanjiv Arora appointed as the next Ambassador of India to Lebanon

China unveiled J – 20 Stealth jet fighters.

Scientists discover green rice in Rice Bowl of India

Indian Shuttler Pratul  won maiden title at Bahrain International Challenge.

Football World Cup trophy designer Silvio Gazzaniga dies at 95

International Day to End Impunity for Crimes against Journalists



3 November


ICANN’s 57th annual general meeting held in Hyderabad

Maharashtra become First sate to launch Cyber Police Stations India’s most attractive brands index 2016 topped by LGin each Districts

TDP launched ‘Jana Chaitanya Yatra’ in Andhra Pradesh

India’s gross-value added growth to hit 7.6% this yr: DBS

Kolkata-born Sarabjit Singh Marwah becomes Canada’s first Sikh Senator

Lebanon’s president names Saad Hariri new prime minister

Kim Byong-Joon is the new Prime Minister of South Korea

Sri Lankan music legend Pandit Amaradeva dies


4 November


India, Sweden agree to enhance collaboration in energy sector

Central Government approves to Implement Price Support Scheme

Chinese Buddhist pilgrim and scholar Xuan Zang stayed in Vijayawada to study Buddhist scriptures

Government cancels FCRA licenses of over 11k NGOs

Actor Ranveer Named Indian Ambassador For Switzerland Tourism

Eicher Polaris appoints Pankaj Dubey as CEO

Japan launches next-generation geostationary meteorological satellite Himawari-9

MP girl Nuzhat Parveen inducted into Indian cricket team

Gandhiji kin, ex-NASA scientist Kanubhai passed away






knowledge about our body

General knowledge of our body
(આપણું શરીર)







આપણું શરીર


શરીરના ઉપાંગો :

એક : કપાળ,ડોક, દુંટી ,નાક ,પીઠ, માથું અને હડપચી



બે   : અંડાશય કે વૃષણ ,એક યકૃત ,એક ફેફસું ,એક બરોળ ,એક નાડી,એક શ્વાસનળી ,એક હૃદય , બે કોશ,  છાતી ,ચાર રજ્જુ ,છ કૃર્મ કે પગના હાડકા ,સાત આશય ,સાત કલા નામની અંત:સ્થ ચામડી ,સાત ચામડી ,સાત સેવની , નવ છિદ્રો

,બાર જાળ ,પંદર હાડકા ,મળવાના ઠેકાણા ,સોળ મુખ્ય શીરા ,અઢાર સીમંત ,વીસ

આંગળી ,૨૪ ધમની , ૧૦૭ મર્મસ્થાન ,૨૧૦ હાડકાના સાંધા ,૩૦૦ હાડકા ,૫૦૦ પેશીઓ

,૭૦૦ શીરા ,૯૦૦ સ્નાયુઓ

શરીરના તત્વો :

શરીરના તત્વો નું વર્ગીકરણ

તત્વો

ટકા

તત્વો

ટકા

કાર્બન

૪૮.૪૩

ફોસ્ફરસ

૧.૫૮

પ્રાણવાયુ

૨૩.૭૦

સોડિયમ

૦.૬૫

નાઈટ્રોજન

૧૨.૮૫

પોટેશિયમ

૦.૫૫

હાઈડ્રોજન

૬.૬૦

ક્લોરીન

૦.૪૫

સલ્ફર

૧.૬૦

મેગ્નેશિયમ

૦.૧૦


* ઉપરની ગણતરી પાણીનો ભાગ બાદ કરીને કરેલી છે
* પાણી સહીત સમગ્ર શરીરમાં તત્વોનું પ્રમાણ નીચે મુજબ છે

શરીરના તત્વો નું વર્ગીકરણ

તત્વો

ટકા

તત્વો

ટકા

ઓક્સીજન

૬૦

ક્લોરીન

૦.૧૬

કાર્બન

૨૦.૨૦

સલ્ફર

૦.૧૪

હાઈડ્રોજન

૧૦

પોટેશિયમ

૦.૧૧

નાઈટ્રોજન

૨.૫

સોડિયમ

૦.૧૦

કેલ્શિયમ

૨.૫

મેગ્નેશિયમ

૦.૦૭

ફોસ્ફરસ

૧.૧૪

આયર્ન

૦.૦૧

નાડીના ધબકારા નું વર્ગીકરણ

ઉંમર

દર મીનીટે ધબકારાની સંખ્યા

જન્મ વખતે

૧૩૦ થી ૧૪૦

પ્રથમ વર્ષે

૧૧૫ થી ૧૩૦

બીજા વર્ષે

૧૦૦ થી ૧૧૫

ત્રીજા વર્ષે

૯૫ થી ૧૦૫

૭ થી ૧૪ વર્ષ

૮૦ થી ૯૦

૧૪ થી ૨૧ વર્ષ

૭૫ થી ૮૫

૨૧ થી ૬૦ વર્ષ

૭૦ થી ૭૫

૬૦ વર્ષ અને તેની ઉપર

૭૫ થી ૮૫

ઊંઘનું પ્રમાણ – વર્ગીકરણ

ઉંમર

ઊંઘના કલાક

પહેલો મહિનો

૨૨

૧ થી ૩ મહિના

૨૦

૩ થી ૬ મહિના

૧૮ થી ૧૬

૬ થી ૧૨ મહિના

૧૬ થી ૧૪

૧ થી ૩ વર્ષ

૧૨ થી ૧૪

૩ થી ૪ વર્ષ

૧૩ થી ૧૧

૪ થી ૫

૧૨ થી ૧૧

૫ થી ૬

૧૨ થી ૧૧

૬ થી ૧૦ વર્ષ

૧૨ થી ૧૦

૧૦ થી ૧૫ વર્ષ

૧૧ થી ૧૦

૧૫ વર્ષથી ઉપર

૮ થી ૭

શ્વાસોચ્છવાસની સંખ્યાનું વર્ગીકરણ

ઉંમર

દર મીનીટે શ્વાસની સંખ્યા

૨ મહિનાથી ૨ વર્ષ

૩૫

૨ થી ૬ વર્ષ

૨૩

૬ થી ૧૨ વર્ષ

૨૦

૧૨ થી ૧૫ વર્ષ

૧૮

૧૫ થી ૨૧ વર્ષ

૧૭-૧૮

૨૧ વર્ષથી ઉપર

૧૬-૧૭

Important general knowledge(gk)

Important general knowledge (gk)






જનરલ નોલેજ


35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? –  દરિયાછોરું
C.E.E.નું પૂરું નામ જણાવો. –  સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
G.E.E.R.નું પૂરું નામ જણાવો.  –  ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?  –  ડૉ. વિક્રમ સારાભાઇ
IPRનું પૂરું નામ શું છે?  –  ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
ITCTIનું પુરૂ નામ જણાવો.  – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે. 
અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ  – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?  –  મોટેરા સ્ટેડિયમ
અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? –  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  –  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?  –  ભિક્ષુ અખંડાનંદ
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદ
અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? –  તરગાળા
આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ? – મંથન
આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? –  જુગતરામ દવે
ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? –  કારતકી
ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? –  ગાંધી માય ફાધર
એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? –  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? –  સૂર્ય
એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? –  શૂન્ય
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? –  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ
એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? –  ૩૦ કિલો
એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? –  ૧૨થી ૧૫ વર્ષ
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? –  ડૉ. જીવરાજ મહેતા
એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? –  સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? –  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત
ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? –  ગુજરાત
કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? –  કુમુદબેન જોષી
કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના
કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? –  હાજીપીરનો મેળો
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? –  નખત્રાણા
કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? –  નિરુણા
કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? –  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. –  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? –  સાહેબ
કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? –  જય જય ગરવી ગુજરાત
કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? –  પ્રીતી સેનગુપ્તા
કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? –  ડૉ. હંસાબેન મહેતા
કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? –  જીતેન્દ્ર જટાશંકર રાવલ
કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા
કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? –  રવિશંકર રાવળ
કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી
કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી? –  મહારાજા સયાજીરાવ ગાયકવાડ
કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? –  પાલનપુર
કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? –  સંતશ્રી આપા ગીગા બાપુ
કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? –  મેકલેન્ડ
કવાંટ મેળો કયાં ભરાય છે ? –  છોટા ઉદેપુર

કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? –  શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

Information about India

Our India



(આપણું ભારત)


ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા માં સ્થિત દુનિયાનો સૌથી મોટોલોકશાહી દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી પણ વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, purchasing power parity પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થીક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.
એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને પાકિસ્તાન,ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અનેઅફઘાનિસ્તાન1 સાથે જોડે છે. શ્રીલંકા, માલદીવ ટાપુઓ અનેઇન્ડોનેશિયા, હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચીનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી.


ભારતની ભૂગોળ
ભૂગોળ

ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાંભારતીય મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયાના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.

ઉત્તરનો પર્વતાળ પ્રદેશ

ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલયની પર્વતમાળ આવેલી છે. ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોને તે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી છે. ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. નેપાલ, ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.

ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા, યમુના, સિંધુ (અત્યારે પાકિસ્તાનમાં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે.

મધ્ય અને દક્ષિણના મેદાનો

હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો – અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર – માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.

પૂર્વના જંગલો

ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.

પશ્ચિમનાં રણો

ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ ,મોટુ રણ્ અને થારના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત અફઘાનિસ્તાન અને ઇરાનની સીમાઓ સુધી વિસ્તેલું હતુ. વિદેશી આક્રમણકારો આ રણને બદલે કારાકોરમનો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરન વિસ્તારમાં ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ પણ કરેલ છે.

દક્ષિણનો સાગર

ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગરઆવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને શ્રીલંકા અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે. ભારતની તટ-રેખા ૧૯૫૭ કી.મી ની છે, જે દુનિયામાં સૌથી લાંબી છે.




ભારતનો ઇતિહાસ


ભારતનો ઈતિહાસ સિઁધુ ખીણની સંસ્કૃતિ (Indus Valley Civilization) સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઊપખંડના (Indian subcontinent) ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો.આ સમયગાળો પુર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પુર્વે 2600 થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસત્રાબ્દિની શરૂઆતમાં ભારતના આ  યુગ (Bronze Age)નું પતન થયું, આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે (Indo-Gangetic plains)લોહ યુગ (Iron Age) અને તેના પછી વૈદિક કાળનો (Vedic period) ક્રમે ક્રમે વિકાસ થયો, અને અંહી જ મહાજનપદ (Mahajanapadas)જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય મગધ (Magadha)માં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં (6th century BCE) , મહાવીર (Mahavira) અને ગૌતમ બુધ્ધ (Gautama Buddha) જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમણે પોતાના શ્રમણ (Shraman) અર્થાત્ તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો.
પાછળથી આવનારા રાજાઓએ અને શાસનાધિકારીઓએ આ પ્રદેશમાં રાજ્ય કર્યું અને પ્રદેશની સંસ્કૃતિનું જતન પર્શિયન રાજવી આશેમેનિડે (Achaemenid) ઈસવીસન પુર્વે 543માં અને ઈસવીસન પુર્વે 326માં એલેકઝાન્ડર ધ ગ્રટે (Alexander the Great) કર્યું.બેકટ્રીયાના ડેમેટ્રીયસે (Demetrius of Bactria) ઈન્ડો-ગ્રીક શાસન (Indo-Greek Kingdom)ની સ્થાપના કરી જેમાં ઈસવીસન પૂર્વે 184માં ગંધરા (Gandhara) અને પંજાબ(Punjab)નો પણ સમાવેશ થાય છે. તેનું શાસન મેનાન્દર (Menander)ના શાસનમાં ચારે તરફ ફેલાયું અને તેણે ગ્રેકો- બુધ્ધિસ્ટ (Greco-Buddhist) કાળ વિકસાવ્યો જેમાં વ્યાપાર અને સંસ્કૃતિનો વિકાસ થયો



મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire) હસ્તક ઈસવીસનની ચોથી અને ત્રીજી સદી દરમિયાન આખો ઊપખંડ એક હતો.તે પછી ધીમે ધીમે તેના ટુકડા થતા ગયા અને મધ્ય કક્ષના (Middle kingdoms) કહી શકાય તેવા વિવિધ રજવાડાંઓમાં તે આગામી દસ સદીમાં ફેરવાતા ગયાં. તેનો ઊત્તરીય ભાગ ઈસવીસન પૂર્વેની ચૌથી સદીમાં ફરી એકવાર એક થયો અને તે પછી બે સદી સુધી તે ગુપ્તા સામ્રાજ્ય (Gupta Empire) હસ્તક એક રહ્યો.આ સમયગાળો [[હિન્દુ |હિન્દુ]] (Hindu) ધર્મ અને તેના બૌધ્ધિક ઊત્થાનનો કાળ હતો અને તેના ચાહકોમાં તેભારતના સુવણર્કાળ (Golden Age of India) તરીકે ઓળખાય છે

આજ સમયગાળામાં અને તે પછીની ઘણી સદીઓ બાદ દક્ષિણ ભારત (India) ચાલુક્ય(Chalukyas),  ચોલા (Cholas), પલ્લવ (Pallavas) અને પંડ્યાઓના(Pandyas) શાસન હેઠળ આવ્યું અને તેણે સુવર્ણકાળનો અનુભવ કર્યો. આ કાળમાં ભારતીય સભ્યતા, વહીવટીતંત્ર સંસ્કૃતિ અને ધર્મ, હિન્દુત્વ (Hinduism) અને બોધ્ધિઝમનો(Buddhism) [[દક્ષિણ-પૂર્વીય એશિયા દક્ષિણ-પૂર્વીય એશિયામાં(south-east Asia) ફેલાવો થયો.

કેરળના (Kerala) ઊપખંડમાં ઈસ્લામનું આગમનચોક્કસ તારીખ કોઈ જાણતું નથી પણ કેરળનો રોમન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સાથે ઈસુ (Jesus) ખ્રિસ્તના જન્મ પહેલાં દરિયાઈ માર્ગે વેપાર ચાલતો હતો. આ ઊપખંડમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ [[સાધારણ યુગ |712માં]] (CE) થયો જ્યારે એક આરબ જનરલ [[મહંમદ બિન કાસીમ

મહંમદ બિન કાસીમે(Muhammad bin Qasim) દક્ષિણ પંજાબના (Punjab), મુલતાન મુલતાન (Multan) અને સિંધ (Sindh) પર ચઢાઈ કરી અને દસમી અને પંદરમી સદીમાં મધ્ય એશિયામાં બીજાં ઘણાં આક્રમણો માટેનાં દ્વાર ખોલી નાંખ્યાં જેના પગલે ભારતીય ઊપખંડ

ભારતીય ઊપખંડમાં (Indian subcontinent) મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો, જેમાં ગઝનવી સામ્રાજ્ય ગઝનવી (Ghaznavid), મહંમદ ઘોરી ઘોરી (Ghorid), દિલ્હી સલ્તનત (Delhi Sultanate) અને મુઘલ સામ્રાજ્યનો (Mughal Empire) સમાવેશ થાય છેમુઘલોએ ઊપખંડના મોટાભાગના ઉત્તરીય ભાગ પર શાસન કર્યુંમુઘલ રાજાઓએ ભારતમાં મધ્ય-પૂર્વની કળા અને સ્થાપત્યની રજૂઆત કરી મોઘલો ઉપરાંત ઘણાં સ્વતંત્ર હિન્દુ (Hindu) રજવાડાં જેવાં કે, મરાઠા સામ્રાજ્ય (Maratha Empire), [[વિજયનગર સામ્રાજ્ય |વિજયનગર સામ્રાજ્ય]] (Vijayanagara Empire), વિવિધ રાજપૂત (Rajput) રાજાઓ પશ્ચિમ અને દક્ષિણમાં સમાંતરે શાસન કરતા હતા. મુઘલ સામ્રાજ્યનો અઢારમી સદીમાં પ્રારંભે અસ્ત થયો જેના કારણે અફઘાનો (Afghans), બલોચી  (Balochis), અને શિખ(Sikhs) બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટીશ ઈસ્ટ ઈન્ડયા કંપનીએ]] (British East India Company)દક્ષિણમાં પગદંડો જમાવ્યો ત્યાં સુધી ઊપખંડના ઊત્તરીય-પશ્ચિમી ભાગમાં શાસન કરવાનો મોકો મળ્યો

18મી સદીમાં તેની શરૂઆત થઈ અને તે પછીની સદીઓમાં ભારત પર ક્રમાનુસાર [[બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની

|બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો]] (British East India Company) પડછાયો રહ્યો

કંપનીના રાજ સામે ફેલાયેલા અસંતોષને કારણે [[બ્રિટીશ રાજ |બ્રિટીશ રાજા]] (British Crown) દ્વારા શાસન અસ્તિત્વમાં આવ્યું પછી સ્વતંત્રતા[[સ્વતંત્રતા માટેનું ભારતનું પ્રથમ યુધ્ધ | માટેના પ્રથમ યુધ્ધનો]] (First War of Indian Independence) પ્રરંભ થયો. આ જ સમયગાળા દરમિયાન ભારતે બુનિયાદીસુવિધાઓ (infrastructure) અને આર્થિક પતનનો (economic decline) ઝડપી વિકાસ જોવા માંડ્યો

20મી સદીના પ્રથમ ભાગમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ  (Indian National Congress) દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વતંત્રતા સંગ્રામ(struggle for independence)ની શરૂઆત કરવામાં આવી.જેમાં પાછળથી મુસ્લિમ લીગ (Muslim League) પણ જોડાઈ ઊપખંડને, ભાગલા (partitioned) બાદ, આધિપત્યમાં (dominion) ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) નામના બે દેશો તરીકે ગ્રેટ બ્રિટન (Great Britain)પાસેથી 1947માં આઝાદી મળી




ભારતમાં મહિલાઓ નો ફાળો


1879: જ્હોન ઈલિયટ ડ્રિન્ક વોટ બેથુને 1849માં બેથુન શાળાની સ્થાપના કરી, જે 1879માં બેથુન કોલેજ તરીકે વિકસી, આમ તે ભારતની પ્રથમ મહિલા કોલેજ બની.
1883: ચંદ્રમુખી બસુ અને કાદમ્બનિ ગાંગુલી ભારત અને બ્રિટિશ સામ્રાજ્યની પ્રથમ મહિલા સ્નાતકો બની.
1886: કાદમ્બનિ ગાંગુલી અને આનંદી ગોપાલ જોશી પશ્ચિમી ઔષધ વિજ્ઞાનમાં તાલિમ હાંસલ કરનારા ભારતના પ્રથમ મહિલા બન્યાં.
1905: સુઝેન આરડી ટાટા કાર ચલાવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા. 
1916: પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય, એસએનડીટી (SNDT) મહિલા વિશ્વવિદ્યાલય 2 જૂન 1916ના દિવસે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વે દ્વારા માત્ર પાંચ વિદ્યાર્થીનીઓ સાથે સ્થાપવામાં આવ્યું.
1917: એન્ની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.
1919: અજોડ સમાજ સેવાના માટે, પંડિત રમાબાઈ બ્રિટિશ રાજમાં કૈસર-એ-હિન્દનું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
1925: સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભારતમાં જન્મેલા પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.
1927: અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના થઈ.
1944: અસિમા ચેટરજી ભારતના વિશ્વ વિદ્યાલયમાંથી ડૉક્ટરેટ ઓફ સાઈન્સની પદ્દવી હાંસલ કરનારા પ્રથમ મહિલા બન્યાં.
1947: 15 ઓગસ્ટ 1947ના આઝાદી પછી, સરોજિની નાયડુ સંયુક્ત પ્રાંતોના રાજ્યપાલ બન્યાં અને આ પ્રક્રિયામાં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યાં.
1951: ડેક્કન એરવેઝના પ્રેમ માથુર વ્યવસાયી વિમાનચાલક બનનારા પ્રથમ ભારતીય બન્યાં.
1953: વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ(અને પ્રથમ ભારતીય) બન્યા.
1959: અન્ના ચંડી ભારતમાં ઉચ્ચ ન્યાયાલય (કેરળ હાઈકોર્ટ)ના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા.
1963: સૂચેતા ક્રિપલાની ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યાં, ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ ધારણ કરનાર પ્રથમ મહિલા બન્યાં.
1966: કેપ્ટન દુર્ગા બેનરજી દેશની વિમાન સેવા ઈન્ડિયન એરલાઈન્સના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા.
1966: કમલાદેવી ચટ્ટોપાધ્યાય સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસે એવોર્ડ જીત્યા.
1966: ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
1970: કમલજીત સંધૂ એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
1972: કિરણ બેદી ભારતીય પોલીસ સેવામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા.
1979: મધર ટેરેસાએ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો, આમ કરનાર તેઓ ભારતના પ્રથમ મહિલા નાગરિક બન્યા.
1984: 23 મે ના દિવસે, બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.
1989: જસ્ટિસ એમ. ફાતિમા બીવી ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયધીશ બન્યા.
1997: કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતમાં જન્મેલ પ્રથમ મહિલા બન્યા.
1992: પ્રિયા જીંગન ભારતની સેનામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા (આગળ જતા 6 માર્ચ 1993ના તેઓ સેનામાં ઔપચારિક રીતે સામેલ થયા.)
1994: હરિતા કૌર દેઓલ ભારતીય વાયુદળના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા, જેને એકલાં ઉડ્ડાણ ભરી હતી.
2000: કર્ણામ મલ્લેશ્વરી ઓલ્પિકમાં પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા (2000માં સિડનીમાં ઉનાળુ ઓલમ્પિક વખતે કાંસ્યપદક મેળવ્યો હતો.)
2002: લક્ષ્મી સહેગલ ભારતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઊભા રહેનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
2004 : પુનિતા અરોરા ભારતીય સેનાના પ્રથમ મહિલા બન્યા, જે લેફ્ટનન્ટ જનરલના સર્વોચ્ચ હોદા સુધી પહોંચ્યા હોય.
2007: પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.

2009: મીરા કુમાર ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા.


Poeter of gujarat & their pet name (ઉપનામ — કવિ-લેખક-સાહિત્યકાર)

Poeter of gujarat & their pet name


ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ





ઉપનામ — કવિ-લેખક-સાહિત્યકાર
૧. ઝીપ્સી- કિશનસિંહ ચાવડા
૨. કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૩. ઉશનસ- નટવરલાલ પંડ્યા
૪. સુન્દરમ- ત્રિભોવનદાસ લુહાર
૫. દર્શક- મનુભાઈ પંચોલી
૬. શેષ, સ્વૈર વિહારી,દ્વિરેફ-રામનારાયણ વી. પાઠક
૭. શૂન્ય- અલીખાન બલોચ
૮. બેકાર- ઈબ્રાહીમ પટેલ
૯. સેહેની- બળવંતરાય ક. ઠાકોર
૧૦. અગ્નેય- સચ્ચિદાનંદ વાત્સ્યાયન
૧૧. ચકોર- બંસીલાલ વર્મા
૧૨. ચાંદામામા- ચંદ્રવદન ચીમનલાલ મેહતા
૧૩. ધૂમકેતુ- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીં
૧૪. કાકાસાહેબ- દત્તાત્રેય કાલેલકર
૧૫. પુનર્વસુ- લાભશંકર ઠાકર
૧૬. બેફામ- બરકતઅલી વિરાણી
૧૭. સોપાન- મોહનલાલ મેહતા
૧૮. ઉપવાસી- ભોગીલાલ ગાંધી
૧૯. સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ
૨૦. પ્રિયદર્શી- મધુસુદન પારેખ
૨૧. સયદા- હરજી લવજી દામાણી
૨૨. બળ, મસ્ત- બાલાશંકર કંથારીયા
૨૩. કવિ કાન્ત- મણિશંકર રત્નજી ભટ્ટ
૨૪. ઠોઠ નિશાળીયો- બકુલ ત્રિપાઠી
૨૫. નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી
૨૬. વનમાળી વાંકો- દેવેન્દ્ર ઓઝા
૨૭. લલિત- જમનાશંકર બુચ
૨૮. પ્રેમ ભક્તિ- કવિ ન્હાનાલાલ
૨૯. જાય ભીખુ- બાલાભાઈ દેસાઈ
૩૦. પતીલ- મગનલાલ પટેલ
૩૧. મરીઝ- અબ્બાસી અબ્દુલ વલી
૩૨. વાસુકી, શ્રવણ- ઉમાશંકર જોશી
૩૩. મકરંદ- રમણભાઈ નીલકંઠ
૩૪. સૌનિક- અનંતરાય રાવળ
૩૫. સત્યમ- શાંતિલાલ શાહ
૩૬. વૈશમ્પાયન- કરસનદાસ માણેક
૩૭. સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ
૩૮. મૂછાળી મા- ગીજુભાઈ બધેકા


Geometry of gujarat (ગુજરાતની ભૂગોળ)

Geometry of gujarat(ગુજરાતની ભૂગોળ)








ગુજરાતની ભૂગોળ


ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે  — વલસાડ
ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે –   સરસ્વતી
એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?  – સૂર્ય
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? –  ફલોરસ્પાર
કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?  મુંદ્રા
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  ભુજ
કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? –  સરદાર સરોવર નર્મદા યોજના
કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
કચ્છના કાળા ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  – 437.08 મીટર
કચ્છના ઘીણોધર ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  – 388 મીટર
કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? – ઘુડખર નામના
કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? – . પચ્છમખદીરબેલા અને ખાવડાના
ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? – : સાબરમતી અને બનાસ નદીઓ
કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? –  27,200 ચોરસ કિ.મી.
કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
કચ્છની ઉત્તર વહિને  નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?  સુરખાબ નગર
કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? – મોટું રણ
કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? – નાનું રણ ,
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?  આઠ
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી   પ્રોજેક્ટ
કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો  ક્યા નામે ઓળખાય છે? – કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? – 437 મીટર
કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક

Study material of revenue Talati cum mantri exam in gujrati

History of gujarat   

(ગુજરાતનો ઇતિહાસ)






ગુજરાતનો ઇતિહાસ


પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર,ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદીપણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિનર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

ઐતિહાસિક ગુજરાત

ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક
લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રીલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

પશ્ચિમી શાસન

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારેદમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.

ભારતની આઝાદી પછીનું ગુજરાત

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્‍વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફનો થયાં. જે રમખાણોમાં ૨૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજાવયા હતાં.





Wildlife sanctuaries of gujarat ( ગુજરાતના અભ્યારણો)

Wildlife sanctuaries of India








ગુજરાતના અભ્યારણો
ગિર સિંહનું અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્‍તાર : 1412 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્‍તકાલય છે. વન્‍ય પ્રાણીને લગતી ફિલ્‍મો અને સ્‍લાઈડ શૉ ગોઠવવામાં આવે છે. શ્રેષ્‍ઠ સમય : જાન્‍યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.
બરડા : સિંહ અભયારણ્ય
સ્‍થળ : જૂનાગઢ જિલ્‍લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર : 192 ચોરસ કિ. મી.
વન્‍ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલ્‍વે મથક : રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
સ્‍થળ : જામનગર જિલ્‍લો, કચ્‍છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્‍તારમાં.
વિસ્‍તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્‍ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્‍થાન. વિવિધ જળપંખી જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.
વેળાવદર : કાળિયાર અભયારણ્ય
સ્‍થળ : ભાવનગર જિલ્‍લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્‍તે અમદાવાદ-ભાવનગરની વચ્‍ચે.
વિસ્‍તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર/કચ્‍છ જિલ્લો, સુરેન્‍દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્‍છના નાના રણમાં
વિસ્‍તાર : 4953 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્‍ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ
નળસરોવર પક્ષી અભયારણ્ય
સ્‍થળ : સુરેન્‍દ્રનગર જિલ્‍લો, અમદાવાદ-સુરેન્‍દ્રનગરના રસ્‍તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્‍તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્‍પુનબીલ, બાજ અને સ્‍થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.
રતનમહાલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : પંચમહાલ જિલ્‍લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્‍ઠ સમય : ડિસેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ
જેસોર : રીંછ અભયારણ્ય
સ્‍થળ : બનાસકાંઠા જિલ્‍લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્‍તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્‍ટોર 10 કિ. મી. ના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ. મી. ના અંતરે છે.

ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્‍થળ : ભરૂચ જિલ્‍લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્‍તાર : 151 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.
હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્‍થળ : રાજકોટ જિલ્‍લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્‍તાર :7 ચોરસ કિ. મી.
વન્‍ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્‍થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્‍ટ હાઉસ.
શ્રેષ્‍ઠ સમય : નવેમ્‍બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.
ગુજરાતના અભ્યારણ્યો
ક્રમ
જિલ્લો
અભ્યારણ
રક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)
મુખ્ય વન્ય પ્રાણીઓ
1
બનાસકાંઠા
બાલારામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય
542.08
રીંછ, નીલગાય, ઝરખ
2
બનાસકાંઠા
જેસોર રીંછ અભ્યારણ્ય
180.66
રીંછ, નીલગાય, ઝરખ
3
કચ્છ
સુરેન્દ્રનગર
ઘુડખર અભ્યારણ્ય
4953.7
ઘુડખર, નીલગાય
4
કચ્છ
સૂરખાબનગર અભ્યારણ્ય
7506.22
ચિંકારા, વરૂ
5
કચ્છ
નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય
442.23
ચિંકારા, નીલગાય,હેણોતરો
6
પોરબંદર
બરડા અભ્યારણ્ય
192.31
દીપડો, નીલગાય
7
જામનગર
ગાગા અભ્યારણ્ય
3.33
પક્ષીઓ
8
જામનગર
ખીજડીયા અભ્યારણ્ય
6.05
પક્ષીઓ
9
જામનગર
દરિયાઈ અભ્યારણ્ય (જામનગર)
295.03
દરિયાઈ જીવસૃષ્ટિ
10
જુનાગઢ
ગીર અભ્યારણ્ય
1153.42
સિંહ, દીપડો, ઝરખ,ચિત્તલ, વાંદરા, સાબર
અમરેલી
11
પોરબંદર
પોરબંદર અભ્યારણ્ય
0.09
યાયાવર પક્ષીઓ
12
રાજકોટ
હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય
6.45
ચિંકારા, વરૂ, નીલગાય
13
કચ્છ
કચ્છ ઘોરાડ અભ્યારણ્ય
2.03
ચિંકારા, ઘોરાડ
14
અમરેલી
પાણીયા અભ્યારણ્ય
39.63
ચિંકારા, સિંહ, દીપડો
15
રાજકોટ
રામપરા અભ્યારણ્ય
15.01
ચિંકારા, વરૂ, નીલગાય
16
અમદાવાદ
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય
120.82
યાયાવર પક્ષીઓ
સુરેન્દ્રનગર
17
નર્મદા
શૂળપાણેશ્વર અભ્યારણ
607.7
રીંછ, દીપડો, વાંદરા
18
પંચમહાલ
જાંબુઘોડા અભ્યારણ્ય
130.38
દીપડો, રીંછ, ઝરખ
19
ડાંગ
પુર્ણા અભ્યારણ્ય
160.84
દીપડો, ઝરખ
20
મહેસાણા
થોળ અભ્યારણ્ય
6.99
પક્ષીઓ
21
દાહોદ
રતનમહાલ અભ્યારણ્ય
55.65
રીંછ, દીપડો
22
અમરેલી
મિતિયાલા વન્ય પ્રાણી અભ્યારણ્ય
18.22
સિંહ, દીપડો, હરણ
કુલ વિસ્તાર
16440.91

Information about gujarat

Gujrat state details








આપણું ગુજરાત –
અક્ષાંશ-રેખાંશ ૨૩°૧૩′૦૦″N ૭૨°૪૧′૦૦″E
જિલ્લા(ઓ) ૨૬
સ્થાપના મે ૧, ૧૯૬૦
રાજધાની             ગાંધીનગર
સૌથી મોટું શહેર   અમદાવાદ
સૌથી મોટું મહાનગર અમદાવાદ
રાજ્યપાલ ડો. કમલા બેનીવાલ
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી
વિધાનમંડળ (સીટો) ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી ગીચતા ૬,૦૩,૮૩,૬૨૮ (૧૦) (૨૦૧૧) ૨૫૮ /ચો.કિ.મી. (૬૬૮ /sq mi)
લિંગ ગુણોત્તર ૧.૦૮૬ ♂/♀
માનવ વિકાસ દર (૨૦૦૫) ૦.૬૨૧ (૧૪)
સાક્ષરતા• ૮૭.૨૩%
પુરુષ સાક્ષરતા• ૭૦.૭૩%
સ્ત્રી સાક્ષરતા ૭૯.૩૧% (૧૨)
વિસ્તાર
• દરિયાકિનારો ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી. (૭૫,૬૮૫ sq mi) (૭)
• ૧,૬૦૦ કિ.મી. (૯૯૦ mi)
આબોહવા
• વરસાદ • ૯૩૨ મિ.મી. (૩૬.૭ ઇંચ)